તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂળી ચોવીસી પરમાર ક્ષત્રિય પરિવાર ત્રિવેણી મહોત્સવમાં મહાનુભાવોનું સન્માન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી ભાસ્કર |મૂળીમાં ચોવીસી પરમાર ક્ષત્રિય પરિવાર દ્વારા અભ્યુદય યજ્ઞ, પ્રથમ સન્માનોત્સવ તેમજ વિશિષ્ટ વ્યક્તિ સન્માનોત્સવ એમ ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયુ. આ પ્રસંગે પરમાર ક્ષત્રિય પરીવારના વિવિધ ક્ષેત્રે યોગદાન બદલ મહાનુભાવોને સન્માનીત કરાયા હતા. જેમા મૂળીના યુવા ફોટોગ્રાફર અનિરૂધ્ધસિંહનું શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો