તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂળી ભાસ્કર | મૂળી તાલુકામાં એક માત્ર ઇંગ્લીશ મિડિયમ સ્કુલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૂળી ભાસ્કર | મૂળી તાલુકામાં એક માત્ર ઇંગ્લીશ મિડિયમ સ્કુલ ધ ફેરીલેન્ડ દ્રારા શનિવારે વાર્ષિક ઉત્સવની સાથે શિક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિદ્યાર્થીઓને સિલ્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.તેમજ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમથકી ઉપસ્થિતિ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.આ પ્રસંગે મૂળી સ્વામિનારાયણ મંદિરમાં મહંત શ્યામસુંદરદાસજી સ્વામી, પીએસઆઇ ડી.જે.ઝાલા લક્ષમણસિંહ પરમાર, દાદુભા પરમાર, આચાર્ય યુવરાજસિંહ ઝાલા, સુર્યદિપસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં વાલી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો