તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદ બ્રાન્ચ દ્વારા MSME સપોર્ટ એન્ડ આઉટ રીચ પ્રોગ્રામ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોટાદ | શહેરનાં ગઢડા રોડ, હિંફલી ખાતેની પટેલ સમાજની વાડી ખાતે બેંક ઓફ ઈન્ડિયા બોટાદ જિલ્લા બ્રાન્ચ દ્વારા એમ.એમ.એમ.ઈ. સપોર્ટ એન્ડ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સરકારની વિવિધ યોજના જેવી કે સ્ટેન્ડ અપ ઈન્ડીયા, મુન્દ્રાલોન, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન ધન યોજના, વાજપેયી બેંકેબલ યોજના વિગેરેની વિસ્તૃત માહિતી અપાઈ હતી.યોજના અંતર્ગત 4.42 કરોડની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ બેંક ઓફ ઈન્ડીયા રાજકોટનાં જોનલ મેનેજર મનોજકુમાર, લેન્ડ ડીસ્ટ્રીક મેનેજર બોટાદનાં કૌશલ પરીખ, ભાવનગરનાં એરીયા મેનેજર, એસ.વાય. સરસીકર સહિતનાં ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો