તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી જિલ્લામાં માવઠું થતાં ઠંડીમાં અૌર વધારો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબી | મોરબીમાં સોમવારે વહેલી સવારે ફરી વાતાવરણ પલટયું હતું હળવું ઝાપટું વરસી ગયું હતું. તો ભરશિયાળે મોરબી જિલ્લાના નાના વાવડી, બીલિયા, શનાળા, રવાપર, જેતપર, માળિયા, વેણાંસર, ખાખરેચી, કુંભારિયા, હળવદ, માનગઢ, ટીકર અને અજીતગઢ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના પગલે વાતાવરણ ટાઢુંબોર થઈ ગયું હતું. અને લઘુતમ તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી જતા લોકોને ઠંડીનો અનુભવ થયો હતો. વરસાદને પગલે જીરું અને ઘઉંના પાકને નુકશાન થવાની ભીતિ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો