તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોગઠ હાઇસ્કુલમાં માતૃભાષા દિન ઉજવાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉમરાળા બ્યુરો| 24 ફેબ્રુઆરી

ઉમરાળા તાલુકાની ચોગઠની સરકારી હાઇસ્કુલના ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓનો શાળામાંથી વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સાથે-સાથે વિશ્વ માતૃભાષા િદવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. ચોગઠ હાઇસ્કુલના આચાર્ય અને શિક્ષકો ઉપરાંત ભાવનગર DEO સહીતના અગ્રહીઓએ ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી સુચનાઓ આપીને શુભેચ્છા પાઠવી હતી. તેમજ માતૃભાષા ગુજરાતીને શિક્ષણમાં અને જીવનમાં આગવું આગવું સ્થાન આપવા અપિલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો