તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદનાં માણેકવાડા મુરલીધર ગ્રુપને વધુ 4 વોકર અર્પણ કરવામાં આવ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણેકવાડા | કેશોદના માણેકવાડામાં મુરલીધર ગૃપ દ્વારા દર્દીઓને નિઃશુલ્ક સાધનો અપાઈ રહ્યા છે. અને સેવાભાવીઓ દ્વારા પણ વિવિધ વસ્તુઓ અપાઈ રહી છે. ત્યારે જ ગીરીશભાઈ હીરાભાઈ વીરડાએ પણ 4 વોકરઅર્પણ કર્યા હતાં. આ તકે ગ્રુપના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો