તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીની યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં એન.એસ.એસ. ડે ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | સર્વોદય એજ્યુકેશન સંચાલિત યુ એન મહેતા આર્ટસ કોલેજમાં પ્રિન્સીપાલ ડો એલ એમ કંજારિયાના માર્ગદર્શનમાં એન એસ એસ દિવસ નિમિતે જિલ્લા ક્ક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં હાજર મહેમાનોએ લોકોને એન એસ એસની સ્થાપના અને તેના ઉદેશ અંગે માર્ગદર્શન આપ્યું હતું.અને કોલેજ અભ્યાસ સાથે સમાજ પ્રત્યેની જવાબદારી એન એસ એસ દ્વારા કઈ રીતે બજાવી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમ બાદ છાત્રાઓ દ્વારા તૈયર કરેલ નાટય કૃતિ અને અન્ય સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે જીલ્લા બાળ વિકાસ સમિતિના ચેરમેન રેખાબેન એરવાડીયા ,સીડીપીઓ ભાવનાબેન ચારોલા,સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...