તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી NSUI પ્રમુખની નિમણુક કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્વોલિટી અને ઇકવોલોટી ના પ્રોગ્રામિંગ હેઠળ પ્રદેશ પ્રમુખ મહિપાલ ગઢવી ની સૂચના અનુસાર મોરબી શહેર NSUI ના પ્રમુખ તરીકે વિશ્વજીતસિંહ જાડેજા તથા કોલેજ NSUI પ્રમુખ તરીકે હરપાલસિંહ પરમારની નિમણુક કરવામાં આવી છે. મોરબીના આ NSUI ના નિમણુંક સાથે જ કોલેજમાં ૧૯ હોદેદારોની પણ નિમણુક કરવામાં આવી હતી અને અભિનંદન આપી સંગઠન અને પક્ષની વિચાર ધારાને મજબૂત કરી દરેક જન સુધી પોહચાડી વિદ્યાર્થીઓ ના હિત માટે વાચા આપવા તત્પર રહે તેવી વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો