ચોટીલાથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સ મોલડી પાસે પલટી જતાં મહિલાનું મોત

Chotila News - moladi a resident of rajkot was killed in a road accident 061015

DivyaBhaskar News Network

May 26, 2019, 06:10 AM IST
ચોટીલાના મોલડી પાસે સ્પીડમાં જતી ખાનગી ટ્રાવેલ્સની મીનીબસ વળાંક ન વળતા પલટી મારી ગઇ હતી. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. જ્યારે 20 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ચોટીલા રેફરલ હોસ્પિટલે તથા વધુ સારવાર અર્થે રાજકોટ મોકલાયા હતા.

ચોટીલા હાઇવે પરના મોલડી ગામના વળાંકમાં રાજકોટ તરફ સ્પીડમાં જતી ખાનગી ટ્રાવેલ્સની ટુકડો લકઝરીનું વળાંક ન વળવાથી સ્ટીયરીંગ પર ડ્રાઇવરે કાબુ ગુમાવતા ગોથું ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વડોદરાના રહિશ મહિલા પ્રતિમાબેન હેમંતભાઈ ખત્રીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બસમાં સવાર 20 મુસાફરો ધાયલ થયા હતા. આ ઘટના સમયે રાજકોટ તરફ જતા સુરેન્દ્રનગરના પોલીસવડા મહેન્દ્ર બગડીયા તેમજ એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ નિકળતા તરત જ ઇજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવા માટે કાર્યવાહી કરી હતી 108ની મદદથી ચોટીલાની રેફરલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ 12 મુસાફરોને

અનુસંધાન પાના નં-3

X
Chotila News - moladi a resident of rajkot was killed in a road accident 061015

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી