તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળીયામાં સસ્તા અનાજનાં વેપારીઓની 1 માર્ચથી હડતાળ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માળીયા ખાતે મળેલી બેઠકમાં સસ્તા અનાજના વેપારીઓએ 1 માર્ચથી હડતાળ પાડવાનું નક્કી કર્યું છે. જૂનાગઢ જિલ્લા એસો. પ્રમુખ રાજુભાઇ નંદવાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં માળિયા તાલુકાના તમામ સસ્તા અનાજના વેપારીઓએ રાજ્ય અેસોસિએશનને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. આ સમર્થન મુજબ 1 માર્ચથી 4 માર્ચ સુધી દુકાનો બંધ રાખી હડતાળ પાડવામાં આવશે. દરેક વેપારીએ પ્રમુખને ધારદાર રજૂઆત કરી વ્યાજબી માંગ સરકાર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. 4 માર્ચ સુધીમાં યોગ્ય નિરાકરણ નહી આવે તો જલદ આંદોલન કરવા નિર્ધાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો