તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતરમાં મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર | લખતરના સ્મશાન પાસે આવેલ મસાણના મેલડીમાંના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિતે માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરાયુ હતું. તા.11-4-19ના રોજ યોજાયેલ આ પ્રસંગે માતાજીનો માંડવો, હવન માંડવો વધાવવો સહિતના કાર્યક્રમ યોજાયા હતા.જ્યારે રાત્રે વઢવાણવાળા સામુભાઈ દેવીપૂજકે ડાકડમરૂ કાર્યક્રમ રજૂ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા ભુવા કાળુભાઇ ધાંધલ સહિત માતાજીના સેવકોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...