તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરાળા ખાતે કાલે આચાર્યોની મિટીંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરાળા, વલભીપુર અને શીહોર તાલુકાની તમામ માધ્યમિક શાળાઓ (સરકારી, ગ્રાન્ટેડ, સેલ્ફ ફાયનાન્સ અને RMSA)ને સમાવતા શાળા વિકાસ સંકુલ 7નાં તમામ આચાર્યોની મિટીંગ જિલ્લા શિક્ષણાધિકારી વ્યાસના અધ્યક્ષ સ્થાને ઉમરાળાની પો.મુ.સર્વોદય હાઈસ્કુલ ખાતે તા.12/4ને શુક્રવારે સવારે 11 કલાકે રાખવામાં આવેલ છે.આ મિટીંગમાં તમામ આચાર્યોએ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...