તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દશનામ ગાૈસ્વામી પ્રગતિ મંડળની મીટીંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માલપરા દશનામ ગૌસ્વામી પ્રગતિ મંડળની વાર્ષિક જનરલ મીટીંગ તા.14/04/19ને રવિવારે સવારે 9.30 કલાકે મોખડેશ્વર મહાદેવના મંદિરે મોખડકા (તા.પાલિતાણા) ખાતે યોજનાર છે. મંડળના તમામ સભ્યોને ઉપસ્થીત રહેવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે મો.9328926165 પર સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...