તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદમાં રામનવમીની શોભાયાત્રા નિમિત્તે મીટિંગનું આયોજન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામ નવમી ના ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાવાની હોય જેથી દરેક જ્ઞાતિના આગેવાનો તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો વિવિધ મંડળોના આગેવાનો તેમજ દરેક ધર્મપ્રેમી ભાઈઓએ તા 15 માર્ચ 2020ને રવિવારના સાંજે 5-00 થી 7-00 કલાકે બોટાદ શહેરના મસ્તરામજી મંદિર ખાતે એક મિટિંગનું આયોજન કરાયુ છે. આ મિટિંગમાં દરેકે ખાસ ઉપસ્થિત રહેવા વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ પ્રખંડ અને બજરંગ દળ દ્વારા આહવાન કરાયું છે. આ મિટિંગમાં સંતોનું માર્ગદર્શન રહેશે. રામનવમીની તૈયારીના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શોભાયાત્રાને લઇ ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો