તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રોલમાં ઔદ્યોગિક સુવિધા વિકસાવવા બેઠક યોજાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હોલીડે ગાર્ડન રિસોર્ટમાં ધ્રોલના સદસ્યોની જનરલ બેઠક મળી હતી.જેમાં 586 સદસ્યોને હાજર રહ્યા હતાં.તેમજ ધ્રોલ પાલિકાના પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમા,પીએસઆઇ વી.કે.ગઢવી તથા જામનગર જીઆઇડીસીના મેનેજર દર્શનભાઇ ઠક્કર તેમજ સદસ્યો હાજર રહ્યા હતાં.ધ્રોલ શહેરના ઔદ્યૌગિક વિકાસ માટે સુવિધા વિકસાવવા માટેની માહીતી આપી ચર્ચા કરી હતી.બેઠકમાં જીઆઇડીસીના મેનેજર દર્શકભાઇ ઠક્કરે ધ્રોલમાં ઔદ્યોગિક સુવિધા વિકસવવા માટેની માહીતી આપી હતી. તેમજ જમનભાઇ ચનીયારાએ વેપાર ધંધામાં છેતરપિંડીનો ભોગ બનતા અટકાવવાની વાત કરીને બેંકની જાણકારી આપી હતી.

નવીનભાઇ શાહે વેપારીઓ ઉધારીનો ભોગ ન બને તે માટે ચર્ચા કરી હતી.આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ધ્રોલ પીએસઆઇ ગઢવીએ વેપારીઓને દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરી હતી.તેમજ ચોરીના ગુન્હાનું પ્રમાણ અટકાવવા દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો