તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેંદરડામાં મેડિકલ નિદાન કેમ્પ યોજાયો, વાત્સલ્ય અને આયુષ્યમાનનાં કાર્ડ ઈસ્યુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડા | મેંદરડામાં જૂનાગઢ જિલ્લા યુવા ભાજપ દ્વારા મેડીકલ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં અમદાવાદ અને જૂનાગઢનાં ડોક્ટરોએ 3000થી વધુ દર્દીઓની તપાસ કરી હતી. તેમજ બધી જ બિમારીની અલગ અલગ ડોક્ટરો દ્વારા તપાસ તેમજ દવા આપવામાં આવી હતી. સાથે 300 જેટલા આયુષ્યમાન કાર્ડ અને 100 જેટલા વાત્સલ્ય કાર્ડ પણ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. આયોજન ચિરાગ રાજાણી, કિરીટ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો