તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિહોરમાં PGVCL દ્વારા માસ વિજડિશકનેક્શન ડ્રાઇવ યોજાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | સિહોર PGVCLની 44 લોકોની ટીમ દ્વારા આજે સિહોરના જુદા જુદા વિસ્તારોમાં માસ વિજ ડિસકનેક્શન ડ્રાઇવ યોજાઇ હતી જેમાં 792 લોકોના પડતર બીલ પેટે 38 લાખનો દંડ વસુલાયો હતો અને 17 લોકોએ દંડ ન ભરતા તે લોકોના વિજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. આમ છેલ્લા કેટલાક દિવસોથી PGVCLની ટીમ દ્વારા ભાવનગર જિલ્લામાં માસ વિજડિસકનેક્શન ડ્રાઇવ યોજાય રહી છે ત્યારે આજે સિહોરમાં ડ્રાઇવ હાથ ધરાઇ હતી અને જેમાંથી 38 લાખ રૂપીયા દંડ વસુલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો