તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિહોરમાં વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા સમૂહ લગ્ન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિહોર ખાતે અખિલ ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજ તેમજ સાધુ ચરિત ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે બંધન પાર્ટી પ્લોટ, સિહોર ખાતે સમૂહ લગ્ન સમારોહ યોજાયેલ. જેમાં 11 નવદંપતી�ઓએ પ્રભુતામાં પગલાં પાડેલ. આ સમારોહમાં 1008 મહામંડલેશ્વર વસંનદાસબાપુ હરિયાણી અખેગઢ, મહુવાનુ તેમજ સંતો,મહંતો અને આગેવાનોનું સન્માન કરવામાં આવેલ.આ સમૂહલગ્નમાં પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ અર્પવામાં આવેલ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો