રાજૂલામા હનુમાનજી જયંતિ નિમીતે મારૂતિ ધામ ખાતે મારૂતિ યજ્ઞનુ આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજૂલામા હનુમાનજી જયંતિ નિમીતે મારૂતિ ધામ ખાતે મારૂતિ યજ્ઞનુ આયોજન તારીખ 19ના રોજ ચૈત્રી પૂનમના દિને કરાયુ છે. મારૂતિ ધામ મંદિર પટ્ટાગણમા મારૂતિ યજ્ઞ ભક્તજનો દ્વારા કરવામાં આવશે. અહી ત્રીસ વર્ષથી અન્નક્ષેત્ર પણ ધમધમે છે. પુ.પ્રભુદાસબાપુ ઘરે ઘરેથી રોટલો ઉઘરાવી ભુખ્યાજનોની જઠરાંગ્નિ ઠારે છે. રવિવારે તા. 7ના રોજ સાંજે આઠ કલાકે મીટીંગનુ આયોજન ભક્ત કમીટી દ્વારા કરાયું છે.