માંગરોળ : માંગરોળમાં જાયન્ટસ પરિવાર શપથવિધિ સમારોહ વિનુભાઈ મેસવાણીયાનાં અધ્યક્ષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ : માંગરોળમાં જાયન્ટસ પરિવાર શપથવિધિ સમારોહ વિનુભાઈ મેસવાણીયાનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં પ્રમુખ પકંજભાઈ રાજપરા, સાહેલી પ્રમુખ રાબીઆબેન આરબ, યંગ જાયન્ટ્સનાં પ્રમુખ અશ્વિનભાઈ કરગઠિયા અને તેની ટીમને શપથવિધી યુડી અધિકારી ગણવંતભાઈએ શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે નિષદ મહેતા, રતિલાલ ગજેરા, એમ.એમ.રાવલ, શાંતિલાલ પટેલ, ઈશ્વર ગણાત્રા તેમજ ડો.પંડીત સહિત ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન આશાબેન જોષીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...