તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણાવદર | માણાવદર તાલુકાના ખડિયા ગામે ગૌશાળાના લાભાર્થે રામજી ધુન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદર | માણાવદર તાલુકાના ખડિયા ગામે ગૌશાળાના લાભાર્થે રામજી ધુન મંડળ, નવદુર્ગા ગરબી મંડળ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.25 ફેબ્રુ.થી તા 4 માર્ચ સુધી ચાલનારી આ ભાગવત સપ્તાહમાં શાસ્ત્રી અરવિંદભાઈ ત્રિવેદી ‍(આલીધ્રાવાળા) વ્યાસપીઠેથી કથાનું રસપાન કરાવશે. સપ્તાહ દરમિયાન રાત્રીના સમયે મા-બાપને ભુલશો નહિ, દિકરી વ્હાલનો દરિયો, શ્રીનાથજીની ઝાંખી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ યાેજાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો