તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનારમાં વિદ્યાર્થીઓ દ્વારા મામલતદારને આવેદન અપાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વન રક્ષક વર્ગ-3ની ભરતીને લઇ કોડીનારમાં છાત્રોએ મામલતદારને આવેદન આપ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા 2018 મા જાહેરાત કરી 23 ડિસેમ્બર 2018માં પરીક્ષા લેવાનું આયોજન કરાયું હતું. પરંતુ કોઇ કારણોસર આ પરીક્ષા રદ કરાઇ હતી. જે આજદીન સુધી લેવામાં આવી નથી. જેથી આ પરીક્ષાની તૈયારી કરતા કોડીનાર પંથકનાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

કોડીનારમાં છાત્રો દ્વારા મામલતદારને આવેદન અપાયું. મીલાપ સુચક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો