તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળિયાહાટીના - દ્વારકા વચ્ચે એસટી બસ સેવા શરૂ કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ એસટી ડિવિઝન દ્વારા માળીયા-દ્વારકા વાયા કેશોદ, અંત્રોલી, મધુપુર થઈને દ્વારકા તેમજ દ્વારકાથી માળીયા આજ રૂટ પર એક્સપ્રેસ બસ શરૂ કરવામાં આવેલ હતી. જે માળીયાથી સવારના 8:45 વાગ્યે ઉપડીને બપોરના 2 વાગ્યે દ્વારકા પહોંચે છે. જે પહેલાં અડધી કલાકનાં સમયમાં કેશોદથી સવારના 8:00 કેશોદ-દ્વારકા લોકલ બસ આજ રૂટ પર ચાલે છે. જેના પરિણામે પાછળથી નીકળતી માળીયાહાટીના-દ્વારકા એક્સપ્રેસ બસને સ્વાભાવિક છે કે ટ્રાફિકના મળે તેમ છતાં પણ એસટી વિભાગે આજ રૂટ ઉપર બસ ચાલુ રાખવી હતી. જ્યારે એસટી સલાહકાર સમિતિના સદસ્ય મહેન્દ્રભાઈ ગાંધી, સરપંચ નટવરસિંહ સીસોદીયા અને સોની જ્ઞાતિના આગેવાન ચેતનભાઇ પાલાએ આ બસને અેક્સ્પ્રેસના બદલે લોકલ અને નાની બસ તેમજ કેશોદથી ઘેડના ગામડાના બદલે કેશોદથી માંગરોળ લોએજ, શિલ વાયા કરવાની અનેક વખત રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો