તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધામળેજ - રાખેજનાં રોડ પર બાઇક સ્લીપ થવાનાં બનાવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડાના કડવાસણ પાસે સિમેન્ટ કંપનીનું માઇન્સ હોય અને ઓવરલોડીંગ ભરેલા ડમ્પરોમાંથી રોમટીરીયલ્સ ધામળેજ - રાખેજ- કણજોતર વચ્ચેનાં રોડ પર પડતાં હોય અને આ રોડ પર સ્પીડબ્રેકર પણ ન હોવાથી આવા ભારે વાહનો બેફામ પણે ચાલતાં હોવાથી અકસ્માતોનાં બનાવો વધ્યા છે. રોડ પર પડેલા મટીરીયલ્સનાં લીધે બાઇક સ્લીપ થવાનાં બનાવો પણ વધ્યા છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય એવી લોકોની માંગ ઉઠી છે. તસવીર-પરેશ લશ્કરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો