તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાંતિ મહોત્સવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ : વૃંદાવન ગૌશાળા(જીવદયા) ટ્રસ્ટ સંચાલિત વૃંદાવન પોલીટેકનીક ઈન એનીમલ હસબન્ડરી મહાવીર પોલીટેકનીક દ્વારા મકરસંક્રાંતિ-ઉત્તરાયણ મહોત્સવનું આજે તા.14ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જય રઘુવિર માનસ મંડળ રતનપર દ્વારા સવારે 8 કલાકે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં જસદણ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ભક્તિજીવનદાસજી ખાસ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...