તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેંદરડામાંથી સગીરાનું બદકામ ઇરાદે અપહરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડામાંથી અજાણ્યો શખ્સ એક સગીરાનું બદકામ કરવાનાં ઇરાદે અપહરણ કરી ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મેંદરડામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીનું કોઇ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાનાં ઇરાદે અપહરણ કરી જતાં પોલીસે ફરિયાદ નોંધી જૂનાગઢનાં સીપીઆઇ ગોસ્વામીએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...