તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવા નાગરીક બેંકના બાકીદારને કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો ¿ 28 સપ્ટેમ્બર

મહુવા નાગરીક સહકારી બેંક લી. ના બાકીદાર લોન ધારક ધીરુભાઇ ખીમાભાઇ બારૈયા તથા કરશનભાઇ ખીમાભાઇ બારૈયા( રહે. બન્ને જનતા પ્લોટ,મહુવા)ને બેંક પાસેથી લોન લીધેલ તે પરત કરવા માટે રૂ.1.50.000 નો ચેક આપેલ જે ચેક બેંકમાંથી પરત ફરતા બેંક દ્વારા મહુવા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવેલ જે અંગે અદાલતે આરોપીને ચેકની બમણી રકમ તથા બે વરસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...