તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવા તા. પંચાયતનું રૂ.22.40 કરોડનું પુરાંતલક્ષીબજેટ મંજુર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો | 25 ફેબ્રુઆરી

મહુવા તાલુકા પંચાયતનું વર્ષ-2019/20નું તેમજ વર્ષ 2018/19નું સુધારેલ અંદાજપત્ર આજે પ્રમુખ દુલાભાઇ ભાલીયાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભામાં રજુ કરવામાં આવેલ. જેમાં રૂ.22.40 કરોડનું પુરાંત લક્ષી બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે.

સભામાં બેઠક પહેલા પુલવામા ના શહિદ સૈનિકોને શ્રધ્ધાંજલી પાઠવેલ. તાલુકા પંચાયતની વિવિધ સ્વભંડોળને લગતી પ્રવૃત્તિ�ઓની જોગવાઇ કરવામાં આવેલ. સરકારી તથા દેવા વિભાગમાં પણ જરૂરી જોગવાઇ�ઓ કરી રૂા.22.40 કરોડનું પુરાંત લક્ષી બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે.

સામાન્ય સભામાં કારોબારી ચેરમેન ઇન્દુબેન મોભ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજુભાઇ રાઠોડ, ઉપપ્રમુખ મધુભાઇ નગવાડીયા, તાલુકા વિકાસ અધિકારી સુરૂભા જાડેજા તથા હિસાબનીશ રાજુભાઇ નિમાવત તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો