તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવાના કરણ,કૃતિ પંડયાએ જન્મ દિવસની ઉજવણી રકમ શહિદોને અર્પણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો : મહુવાની ન.ના. મહેતા ઇંગ્લીશ સ્કુલમાં અભ્યાસ કરતા કરણ તુષારભાઇ પંડયા અને કૃતિ તુષારભાઇ પંડયાએ તેમની આગામી જન્મ તા.27 ફેબ્રુઆરીએ જન્મ દિવસ ઉજવણી કરવા ભેગી કરેલી પોતાની બચત રૂ.2500/- પોતાના જન્મ દિવસની ઉજવણી બંધ રાખી પુલવામા આતંકી હુમલામાં શહિદ થનાર દેશના જવાનોના સહયોગમાં મહુવા એસ.બી.આઇ. ખાતે ભારત કે વીર એકાઉન્ટમાં જમા કરાવી ભુલકાઓએ દેશ ભાવનાના દર્શન કરાવ્યા હતા. આથી તેમના પિતા જે.પી.પારેખ હાઇસ્કુલના શિક્ષક તુષારભાઇ પંડયાએ અને શાળા પરિવાર આ ઉમદા કાર્ય બદલ બન્ને બાળકોને વધાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો