તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં અડધી રાત્રે વીજ પુરવઠો ખોરવાતા નગરજનો થયા પરેશાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોસાયટી વિસ્તારમાં સતત 10 કલાક વીજળી ગૂલ થઈ

મહુવા બ્યુરો | 26 ફેબ્રુઆરી
મહુવા શહેરમાં સોમવારે મોડી રાત્રિના સમયે અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતા સતત સાત કલાકથી પણ વધુ સમય સુધી સોસાયટી િવસ્તારમાં વીજળી ગાયબ થઈ જતા રહીશો ત્રાહીમામ પોકારી ગયા હતા.

મહુવાના સોસાયટી વિસ્તારમાં હનુમંત ફિડરમાં વિદ્યુત પાવર ગઇ રાત્રીના 2 કલાકથી સતત 10-12 કલાક ખોરવાયે લો રહેતા ગ્રાહકો પુછપરછ કરવા ફોન શરૂમાં થોડો સમય રણક્યા બાદ સેવા નિવૃત થતા અને 10-12 કલાક પાર માત્ર કેબલ ફાયર થવાના કારણે બે-ત્રણ કલાકમાં રીપેરીંગ કે કેબલ બદલાવી પુન: શરૂ થવાના બદલે 10-12 કલાક સુધી પાવર પુન: શરૂ ન થતા PGVCLને લાખોનો રેવન્યું લોસ થવા પામેલ છે મહુવા ચેમ્બર દ્વારા PGVCL મહુવા ટાઉન સામે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરીયાદ કરી ગ્રાહકોને વળતર માંગવા કાયદાકીય અભ્યાસ હાથ ધરેલ છે.

કેબલ ફાયર થવાથી સમસ્યા સર્જાઈ હતી
મોટા જાદરા રોડ ઉપર બેબી લેન સ્કુલથી બાયપાસ રોડ સુધીનો �ઓવર હેડ કેબલ ફાયર થવાના કારણે સમસ્યા સર્જાય હતી. એમ.વી.ચુડાસમા, ડે.એન્જીનીયર, મહુવા ટાઉન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો