તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવામાં ગાંધીજીના જીવન આધારીત નાટક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો ¿ મહુવામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા મહુવા શહેરની જનતા માટે શ્રી મહાત્મા ગાંધીજીના જીવનને દર્શાવતુ ડ્રામા ભારત ભાગ્ય વિધાતા તા.21/4ને રવિવારે રાત્રે 8.30 કલાકે શ્રી રામ ફાર્મ શનિદેવ મંદિર પાસે વિનામુલ્યે દર્શાવવામાં આવશે. જેના પ્રવેશ માટે કોમ્પલીમેટલી પાસ સંસ્થાની �ઓફિસ સંઘેડીયા બજારમાંથી ફ્રીમાં મેળવી લેવા જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ નિલેશ આર.દોશીએ જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...