તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવા-ધોળા જં. ટ્રેન પ્લેટફોમ નં. 1 ઉપર ઉભી રાખવા માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળા જં. | મહુવાથી ધોળા જં આવતી સ્વંજની ટ્રેન પ્લેટફોર્મનં.3 ઉપર ઉભી રહે છે. તેથી પેસેન્જરોને તકલીફ પડે છે. અને અતિશય સામાન સાથે દાદર ચડીને બહાર નીકળવામાં તકલીફ પડે છે. ખાસ કરીને ઉંમર લાયક અને નાના બાળકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ઉંમરલાયક અને નાના બાળકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. મોટી ઉંમરના વૃધ્ધ પેસેન્જરો સામાન સાથે દાદર ચડી પણ નથી શકતા તેથી મહુવા ધોળા જં ની ટ્રેન પ્લેટફોર્મ નંબર-1 ઉપર ઉભી રાખવા લોક માંગણી ઉભી થઇ છે. લોકોની આ માંગણીને રેલ્વે તંત્ર ત્વરીત ધ્યાનમાં લે અને લોકોની પરેશનીનું નિરાકરણ લાવે.

અન્ય સમાચારો પણ છે...