તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊના શહેરમાં મહાવીર સ્વામીની જયંતિ ઉજવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના શહેરમાં મહાવીર સ્વામીની જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. શહેરમાં વર્ષો જુનુ પાશ્વનાથ જૈન દેરાસર ખાતેથી જૈન સમાજના વિશાળ ધર્મપ્રમિ ભાઇ-બહેનોએ મહાવીર ભગવાન સ્વામીની શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી. અને શહેરના વિવિધ વિસ્તારોમાં આ શોભાયાત્રા ધામધૂમથી ફેરવામાં આવેલ અને જૈન દેરાસર ખાતે શોભાયાત્રા આસ્થાભેર પૂર્ણ થયેલ હતી. - તસ્વીર : જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...