તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માળિયામાં લાઇનમેન, કોન્ટ્રાકટર પર ઝેરી મધમાખીનું ઝુંડ ત્રાટક્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માળિયાનાં અમરાપુર ફિડરનાં પીજીવીસીએલ વિભાગનાં કર્મી ભરતભાઇ રામજીભાઇ ગોહીલ અને કોન્ટ્રાકટર ધીરૂભાઇ ગંગભાઇ જોરા વીરડી રોડ પર મામાદેવનાં મંદિર પાસે વીજ લાઇનને નડતરરૂપ ઝાડની ડાળીઓ કાપી રહયાં હતાં ત્યારે અચાનક ઝેરી મધમાખીનું ઝુંડ તેમની પર ત્રાટકયું હતું અને ડંખ મારી ઘાયલ કરી દીધા હતાં. આ બંનેને સરકારી હોસ્પિટલે ખસેડાતાં ડો.સામતા અને સ્ટાફે સારવાર આપી હતી.

બંનેને હોસ્પિટલે સારવારમાં ખસેડાયા. તસ્વીર : મહેશ કાનાબાર

અન્ય સમાચારો પણ છે...