તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી | લાદોલા કુટુંબના પિતૃઓના મોક્ષાર્થે લીંબડીના ભલગામડા ગેટ પાસે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીંબડી | લાદોલા કુટુંબના પિતૃઓના મોક્ષાર્થે લીંબડીના ભલગામડા ગેટ પાસે આવેલી ઉમાપાર્ક રેસીડન્સી ખાતે તા.22 થી 28 ફેબ્રુઆરી સુધી શિવ મહાપુરાણ કથા યોજાશે. જેમાં પ્રકાશગીરી બાપુ કથાનું રસપાન કરાવાશે આ કથાનું આયોજન એડવોકેટ બી.જે.પટેલ, વી.જે. પટેલ, બી.જે.લાદોલા પરિવાર દ્વારા કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો