તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી | લીંબડીમાં ડો.ભીમરાવ આંબેડકરની 128મી જન્મજયંતિ નિમિત્તે ભીમ ગૃપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી | લીંબડીમાં ડો.ભીમરાવ આંબેડકરની 128મી જન્મજયંતિ નિમિત્તે ભીમ ગૃપ અને દલીત સમાજ દ્વારા ડાયરાનું આયોજન કર્યું હતું. કલાકાર જીતુભાઈ રાઠોડે ભજનોની રમઝટ બોલાવી હતી. જેમાં રાત્રે 12 વાગ્યે કેક કાપી બર્થડે ગીત ગાઇ લોકોએ મોબાઈલ ફલેશ લાઈટ ચાલુ કરી જન્મદિવસની ઉજવણી કરી આંબેડકરને યાદ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...