તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એમ. બી. કોલેજ દ્વારા NSS કેમ્પનું આયોજન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ | મહારાજા ભગવતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ દ્વારા વાર્ષિક શ્રમ-આરોગ્ય શિબિર લુણીવાવના કબીર આશ્રમ ખાતે કરાઇ હતી. શિબિરમાં મુક્તાનંદજી સ્વામી, નગરપાલિકાના સદસ્યો, લો કોલેજના ચેરમેન, સામાજિક અગ્રણીઓ, સરપંચો, તલાટી મંત્રીઓ, કોલેજના વાઇસ પ્રિન્સિપાલ વી એમ ગોહિલ હાજર રહ્યા હતા. પ્રાસંગિક ઉદ્દબોધન કોલેજના પ્રિન્સિપાલ ડો. સહદેવસિંહ ઝાલાએ કર્યું હતું. શિબિરની વિસ્તૃત માહિતી ડો. ડી એમ દોમડીયા દ્વારા અપાઈ હતી, સાત દિવસની શિબિર દરમિયાન માનવ સર્વરોગ નિદાન કેમ્પ, મફત ચશ્મા વિતરણ, બાળ તંદુરસ્તી હરીફાઈ, પશુ સારવાર તથા નિદાન, સ્વચ્છતા અભિયાન, રમતગમત સ્પર્ધા તેમજ શિબિરાર્થીઓની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો