તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલુકાનાં ભંડુરી ગામે મોરારીબાપુના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલુકાનાં ભંડુરી ગામે મોરારીબાપુના પરમ ભકત ભીખારામ મોહનદાસ હરીયાણી પરિવાર દ્વારા પ્રખ્યાત રામાયણ સંત પરમ પૂજય મોરારીબાપુના 74માં જન્મ દિવસની ઉજવણી સર્વધર્મ પ્રાર્થના પૂજ્ય મોરારીબાપુના ફોટા પાસે તમામ સંપ્રદાયના ગ્રંથોનું પૂજન કરવામાં આવેલ. હરિયાણ પરિવાર અને ગ્રામજનો દ્વારા ખુબજ ઉત્સાહથી કાર્યક્રમ યોજાયો હતો. અને કાર્યક્રમનાં અંતે પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલ હતી.

વેરાવળ પ્રાંત હેઠળના તાલુકાના વેપારીઓ ફટાકડાના લાયસન્સ માટે અરજી કરી શકશે
અન્ય સમાચારો પણ છે...