તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાગ્યોદય મંડપ પરિવારના લીનાબેન નું નિધન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | પાલીતાણા ભાગ્યોદય મંડપ સર્વિસ પરિવારના નિલેશભાઈ અજમેરાના પત્ની લીનાબેન (ઉં.વ. 49)નું આજે નિધન થયેલ છે. તેઓ પાલીતાણાની શ્રાવિકા શ્રમ સંસ્થાના ટ્રસ્ટી તરીકે તથા સર્વોદય જૈન સંઘ માં દેરાસર અને પાઠશાળામાં પોતાની ઉત્તમ સેવા આપતા હતા. આજે નીકળેલી સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પાલીતાણાની વિવિધ સંસ્થાઓએ તેમના નિધન પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરી છે

અન્ય સમાચારો પણ છે...