તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડી તાલુકાની કોલેજમાં કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી | પાટડી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે કાનૂની માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયુ હતુ. જેમાં સમિતિના અધ્યક્ષ અને પ્રિન્સિપાલ સિવિલ જજ ગીરીશભાઈ ભોઈએ કાયદો, વ્યવસ્થા અને ન્યાયપ્રક્રિયા અંગે સવિસ્તાર માહિતી આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીઓએ કાયદા અંગે પ્રશ્નો કર્યા હતા.આ કાર્યક્રમમાં બાર કાઉન્સિલની પેનલના સિનિયર જાકીરભાઇ કચોટ, એચ.આઈ. સૈયદ, એચ.એમ.નંદાણી, આઈ.કે.હદાણી, નરેન્દ્રસિંહ મકવાણા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો