તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી શ્રદ્ધા વિધાલયના ધો.8ના છાત્રોનો વિદાય સમારંભ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી | લીંબડીની શ્રધ્ધા વિધાલયમાં ધોરણ 8નો અભ્યાસ પુર્ણ કરેલ વિધાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં વિદાય લેતા બાળકોએ શાળાકાળ દરમિયાનના સંસ્મરણો યાદ કર્યા હતા. જ્યારે શાળાના આચાર્ય ડી.ડી.પટેલ, શિક્ષકોએ વિધાર્થીઓને ભેટ આપી ભવિષ્યમાં ઉતરોતર પ્રગતી કરે શુભકામનાઓ પાઠવી વિદાય આપી હતી.

અન્ય સમાચારો પણ છે...