તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઠીદડ ઉમિયા મહિલા આટર્સ એન્ડ કોમર્સ કોલેજને એવોર્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | તાજેતરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી રાષ્ટ્રીય અંધજન ભાવનગર જિલ્લા શાખા દ્વારા અખિલ હિન્દ અંધજન ધ્વજદિન સપ્તાહ દિવસ ઉજવાયો હતો. જેમાં ત્રિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉમિયા મહિલા આટર્સ એન્ડ કોમર્સ કોલેજ લાઠીદડના એ.ડી.ભાઈ ભાવનગરિયા, કોલેજના પ્રિન્સિપાલ શૈલેષભાઇ પટેલ, સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીની બહેનોના સંયુક્ત પ્રયાસથી અંધજન મંડળ શ્રેષ્ઠ ફંડ એકત્રિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...