તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાંકાનેર પાસે ચાલુ ટ્રેને કૂદકો મારતા યુવાનનું મોત

વાંકાનેર પાસે ચાલુ ટ્રેને કૂદકો મારતા યુવાનનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટંકારાતાલુકાના નાની વાવડી ગામના અશોક મગનભાઈ પડસુબિયા (ઉ.વ.45) રાંચી એક્સપ્રેસમાં હુબલી તરફથી આવતા હતા ત્યારે વાંકાનેર પાસે ટ્રેનની ગતિ ધીમી પડતા તેમણે કૂદકો મારી ટ્રેનમાંથી ઉતરવા પ્રયાસ કર્યો હતો પરંતુ અકસ્માતે ટ્રેનમાંથી ગબડી પડતા તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. પોલીસે ચૂંટણીકાર્ડ આધારે તેની ઓળખ મેળવી પરિવારજનોને જાણ કરી હતી. મૃતકના લગ્ન હુબલીમાં થયા જાણવા મળે છે.