તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • Wankaner
 • વાંકાનેર નજીક તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી યુવાનની ક્રૂર હત્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકાનેર નજીક તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી યુવાનની ક્રૂર હત્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંકાનેરપંથકના ગરીડા ગામ પાસે આવેલ હાઇવે ના સર્વિસ રોડ ના કાંઠે મોરબીના લાલપર ગામે રહેતા નવઘણ હીરાભાઈ સદાણીયા નામક યુવક ની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. હત્યારાએ કોળી યુવકના ગાળાના ભાગે તેમજ છાતીના ભાગે બે મળીને કુલ ત્રણ તીક્ષણ હથીયાર વડે કરેલા ઘા નજરે પડ્યા છે. વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.

વાંકાનેર બાઉન્ડ્રી પર આવેલા ગારીડા ગામ પાસે નેશનલ હાઇવે ઓવર બ્રીજ ના સર્વિસ રોડ પાસે કોઈ અજાણ્યા યુવકની લાશ પડી હોવાની જાણ ત્યાંથી પસાર થતા વ્યક્તિએ વાંકાનેર તાલુકા પોલીસમાં કરી હતી. જેના પગલે પોલીસ દોડી ગઈ હતી. લાશની ભાળ મેળવવા મથતી પોલીસને નજીકમાં પડેલા મોબાઈલ પર ધ્યાન ગયું હતું અને તેની રિંગ વાગતા પોલીસે તેમાં વાત કરી હતી અને તેના પરથી લાશની ઓળખ શક્ય બની ગઇ હતી, અને મૃતક નવઘણભાઇ હીરાભાઈ સેડાણીયા (ઉ.વ. 37 - રહે લાલપર - મોરબી) હોવાનું અને ત્યાં કોઈ કોલસાના કારખાનામાં કામ કરતો હોવાનું ખુલ્યું હતું. મૃતક લાલપર નજીક રાધે પેલેસ હોટેલ પાસે રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

મૃતકના મોબાઇલમાં પરિવારજનોનો ફોન આવતાં ઓળખ મળી

મોરબીના લાલપરમાં રહેતો યુવાન કામ સબબ ગયો તે ગયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો