• Home
  • Saurashtra
  • Morbi
  • Wankaner
  • વાંકાનેરના વાલાસણમાં ડ્રીપ ઇરિગેશન પધ્ધતિ સાથે 200 વૃક્ષોના રોપવામાં આવ્યા

વાંકાનેરના વાલાસણમાં ડ્રીપ ઇરિગેશન પધ્ધતિ સાથે 200 વૃક્ષોના રોપવામાં આવ્યા

વાંકાનેર : વાલાસણ ગામે એટીવીટી દ્રારા ડ્રીપ ઇરીગેશન પધ્ધતિથી વૃક્ષોના ઉછેર માટે ફાળવવામાં આવેલ સ્પેશિયલ મોટર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:51 AM
વાંકાનેરના વાલાસણમાં ડ્રીપ ઇરિગેશન પધ્ધતિ સાથે 200 વૃક્ષોના રોપવામાં આવ્યા
વાંકાનેર : વાલાસણ ગામે એટીવીટી દ્રારા ડ્રીપ ઇરીગેશન પધ્ધતિથી વૃક્ષોના ઉછેર માટે ફાળવવામાં આવેલ સ્પેશિયલ મોટર પંપ બાદ સ્કૂલ કમ્પાઉન્ડમાં વૃક્ષોના રોપણની કામગીરીને પ્રોત્સાહિત કરવા વૃક્ષારોપણ, સફાઈ અને વ્યસન મુક્તિ માટે વિશેષ અંગત રસ ધરાવતા વાંકાનેર પ્રાંતઅધિકારી જીજ્ઞાસાબેન ગઢવીએ ખાસ હાજરી આપી ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને મહિલાઓને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે સ્કૂલ કમ્પાઉન્ડમાંં બાળકો અને મહિલાઓનાં હસ્તે ૨૦૦ વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા હતા. જેને ૩૬૫ દિવસ ડ્રીપ ઇરીગેશન દ્રારા સિંચવા માં આવશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન સરપંંચ ઈસ્માઈલભાઈ કડીવાર કરાયું હતું.

X
વાંકાનેરના વાલાસણમાં ડ્રીપ ઇરિગેશન પધ્ધતિ સાથે 200 વૃક્ષોના રોપવામાં આવ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App