વાંકાનેરમાં ખેતી પધ્ધતિ વિશે માહિતી અપાઇ

વાંકાનેરમાં ખેતી પધ્ધતિ વિશે માહિતી અપાઇ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:51 AM IST
પર્યાવરણના જતન સાથેની ખેતી પધ્ધતિ અપનાવી ખેડૂતોને ખેતી કરવાના પાઠ ભણાવતી એફપ્રો સંસ્થા દ્વારા પર્યાવરણના જતન માટે વૃક્ષનાં મહત્વની સમજણ સાથે ખેતરો પાસેનાં શેઢા, ખરાબાઓમાં વૃક્ષો ઉછેરવા પ્રેરિત કરી વૃક્ષ ઉછેરવાનાં પાઠ ભણાવવા સાથે વાંકાનેરનાં ૨૦, ચોટીલાનાં ૧૦ અને થાનનાં ૮ ગામો મળી ૩૮ ગામમાં ૬૮૦૦ વૃક્ષોના રોપાઓ રોપી તેને જવાબદારી પૂર્વક સલામત રીતે ઊછેરવાની જવાબદારી સાથે વૃક્ષ ઊછેર અભિયન હાથ ધર્યું છે.

X
વાંકાનેરમાં ખેતી પધ્ધતિ વિશે માહિતી અપાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી