તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માટેલમાંથી જાહેરમાં જુગાર રમતા ૬ પકડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકાનેરના માટેલની શિતળાધાર પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતાં પ્રવિણભાઇ પરષોત્તમભાઈ વિજવાડિયા, હિતેષ સાદુરભાઈ સરાવાડીયા, જાદવ સોમાભાઈ સરાવાડીયા, શૈલેશ તેજાભાઇ ડાભી, પ્રવિણભાઇ જેસિંગભાઈ વીરસોડીયા, મનસુખભાઈ વશરામભાઇ બાહુકીયા ( ઉ. ૩૦, રહે બધાં માટેલ)ને રૂ. ૧૪૭૦૦ ની રોકડ રકમ સાથે ઝડપી પાડી જુગાર ધારાની કલમ ૧૨ મુજબ ગુન્હો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...