• Home
  • Saurashtra
  • Morbi
  • Wankaner
  • Wankaner જાણીતા ફોટો જર્નાલિસ્ટ ભાટી એનને પ્રાઉડ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ

જાણીતા ફોટો જર્નાલિસ્ટ ભાટી એનને પ્રાઉડ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ

Wankaner - જાણીતા ફોટો જર્નાલિસ્ટ ભાટી એનને પ્રાઉડ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 04:20 AM IST
વાંકાનેર : જાણીતા ફોટો જર્નાલીસ્ટ ભાટી એન.ને ફોટોગ્રાફી ક્ષેત્રે રાષ્ટ્ર સૃજન અભિયાન સંસ્થા દ્વારા પ્રાઉડ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ 2018 એનાયત કરીને સન્માનીત કરાશે. પોરબંદર ખાતે તા.15મીને શનીવારે યોજાનારા સમારોહમાં જાણીતા ભાગવતકાર રમેશભાઇ ઓઝા,રાષ્ટ્ર સૃજન અભિયાનના અધ્યક્ષ ડો. પ્રદ્યુમનકુમાર સિહા તેમજ મુખ્ય અતિથી પદે બાબુભાઇ બોખીરીયા સહિતના ઉપસ્થીત રહેશે.છેલ્લા 35 વર્ષથી છબીકલાક્ષેત્રે સતત પ્રવૃત ભાટી એન. બહુમુખી પ્રતિભ ગણાય છે.

X
Wankaner - જાણીતા ફોટો જર્નાલિસ્ટ ભાટી એનને પ્રાઉડ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી