• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Wankaner
  • નર્મદા યોજનાની પાઇપ લાઈન તોડીને ચાલાકીપૂર્વક તે ચેક ડેમ ભરાઈ

નર્મદા યોજનાની પાઇપ લાઈન તોડીને ચાલાકીપૂર્વક તે ચેક ડેમ ભરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા યોજનાની પાઇપ લાઈન તોડીને ચાલાકીપૂર્વક તે ચેક ડેમ ભરાઈ રહ્યો હતો તે ચેકડેમ વાંકાનેરના ચંદ્રપુર પાસેે પતાળીયા વોકળામાં ઉપર આવેલો છે. આ ચેકડેમમાં એક તરફ જ્યાં સુધી નર્મદા યોજનાની પાઇપ લાઈન તોડીને તેમાંથી ઓઇલ એન્જિનો મારફતે પાણી ચોરી થઈ રહી હતી. ત્યાં સુધી ચેકડેમનું પાણી છલોછલ ભરાયેલું રહેતું હતું જે ૨૭ મેં તસવીરમાં સ્પષ્ટ દેખાય છે. પાઇપ તોડીને થતી પાણીચોરીના દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ પા. પૂ. બોર્ડના અધિકારીઓએ પાઇપની મરામત કરાવ્યા પછી કોલ એન્જિનો મારફત પાણી ઉપાડવાનો સીલસીલો ચાલુ રહેતા આજે ૪ જૂનના રોજ ચેકડેમના પાણીના તળિયા દેખાઈ ગયા તે દર્શાવે છે કે અહી જંગી પ્રમાણમાં પાણી ચોરી માટે તળાવડુ નિયમિત રીતે ભરાતુ રહેતુ હતું. તસવીર : ઇમરાન બાદી

અન્ય સમાચારો પણ છે...