મેંદરડા સ્વામિનારાયણ ગુરુકુળનાં મહંત પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદર | વિસાવદરતાલુકાનાં મોટા કોટડા ગામે ભાજપનો પ્રચાર કરી નવાણીયા જતી વખતે મેંદરડા ગુરૂકુળનાં મહંત ભક્તિપ્રસાદ સ્વામી પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. બનાવ બાદ બંને નાસી ગયા હતા. હુમલાખોરોની ગાડીમાંથી કોંગ્રેસનો ખેસ મળી આવ્યો છે. આશરે સાંજે 7 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ભક્તિપ્રસાદને છેલ્લા બેત્રણ દિવસથી ફોન પર એવી ધમકીઓ મળતી હતી.

અન્ય સમાચારો પણ છે...